નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ઓછી ઉર્જાની જરૂર પડે છે?

  • A
    $F_{(g)}^{-} \to F_{(g)} + e^{-}$
  • B
    $P_{(g)}^{-} \to P_{(g)} + e^{-}$
  • C
    $S_{(g)}^{-} \to S_{(g)} + e^{-}$
  • D
    $Cl_{(g)}^{-} \to Cl_{(g)} + e^{-}$

Explore More

Similar Questions

$X_{(g)} + e^- \to X^-_{(g)}$ પ્રક્રિયા માટે મુક્ત થતી ઊર્જાનું પ્રમાણ અનુક્રમે ન્યૂનતમ અને મહત્તમ કોના માટે છે :-
$(a) \ F$
$(b) \ Cl$
$(c) \ N$
$(d) \ B$
સાચો જવાબ છે :-

$A = 1s^2\, 2s^2\, 2p^4$,$B = 1s^2\, 2s^2\, 2p^5$,$C = 1s^2\, 2s^2\, 2p^6$. $A, B$ અને $C$ એક જ તત્વના પરમાણુઓ/આયનો છે. તો કયું સાચું છે? ($A/B/C$ માંથી એક તટસ્થ પરમાણુ છે)

Difficult
View Solution

હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) માટે,નીચેનામાંથી કયું સાચું છે?

$F, Cl, Br$ અને $I$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) નો ક્રમ ..... છે.

નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ ખોટો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo